Category: gujarat

દલાલનો દલાલ નિલેષ કુંભાણી 15 કરોડમાં વેંચાયો, કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ સુધી કર્યો સસ્પેન્ડ

21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. છઠ્ઠા દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે…

aap ના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાનો યુ-ટર્ન, આવતીકાલે ભાજપમાં જોડાશે

આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે. આમ આદમી પાર્ટીના ચિહ્ન પર વરાછા અને ઓલપાડ બેઠક પર ચૂંટણી લડી ચૂકેલા કથીરિયા અને માલવિયા સી.આર.પાટીલની હાજરીમાં આવતીકાલે…

zomato પરથી ફૂડ મંગાવી રહ્યા છો? તો સૌથી પહેલા આ સમાચાર વાંચી લેજો

જો તમે પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરો છો, તો આ તમારા માટે ઉપયોગી સમાચાર છે, ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ તેની પ્લેટફોર્મ ફીમાં 25 ટકા એટલે કે…

પ્રચંડ વિજયગાથનો સુરતથી શુભારંભ, ભાજપનું ખાતુ ચૂંટણી પહેલા જ ખૂલી ગયું

લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા.સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત…

કુંભાણીના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત, કોંગ્રેસ ઉંઘતી રહી ને ભાજપે કુંભાણીના માણસો ખરીદી લીધા

સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, તેમાં કોંગ્રેસની ઈમેજનું પણ ધોવાણ થયું છે તેના કારણે કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો લાલઘૂમ થઈ ગયા છે. સમગ્ર પ્રકરણમાં જવાબદાર સામે પગલાં…

શું રૂપાલા રાજકોટ લોકસભાની ચૂંટણી લડવાની જાતે ના પાડી દેશે?

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર, દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. જે પ્રકારે તેમની સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે તેને લઈ…

આરોગ્ય વિભાગે અમદાવાદની આ જાણીતી હોટલનું રસોડું બંધ કરાવી દીધું

છેલ્લાં કેટલાંક સમયથી હોટલો, રેસ્ટોરન્ટ અને ઇન્ટરનેશનલ ફુડ બ્રાન્ડોના પણ બેદરકારીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કોઇ નોંઘપાત્ર પગલાં પણ લેવાતા નથી.…