Category: World

આ 19 વર્ષની કોલેજની છોકરી સૌથી નાની ઉંમરની બિલિયોનેર બની

ફોર્બ્સ બિલેનિયર્સ લિસ્ટમાં ૧૯ વર્ષીય બ્રાઝીલિયન સ્ટુડન્ટ લિવિયા વોઇગટને સૌથી ઓછી ઉંમરની અબજપતિ બની છે. બ્રાઝીલમાં રહેતી લિવિયા હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. લિવિયા વોઇવેટનની સૌથી મોટી શેર હોલ્ડર્સમાંની એક…